Gujarati Shayari, Gujarati Quotes, Love, Life, Friendship, Funny, Romantic

gujarati shayari gujarati quotes

These are the best collection of gujarati shayari and gujarati quotes related to love, life, friendship, good morning, funny, romantic and more.

Gujarati shayari

સ્વપ્નો મીઠાં લાગે – જિંદગીમાં વાસ્તવિકતાને સ્વપ્નોથી વધુ મીઠી બનાવવી તે માણસનું કામ છે.

Gujarati quotes

અંતર ની વાત બહુ તકલીફ આપે છે,
સરી ગયેલી સાંજ બહુ તકલીફ આપે છે,
રહી તો સકાય છે કોઈ ના વગર,
પણ રહી ગયેલી કોઈ ની યાદ,
બહુ જ તકલીફ આપે છે.

Gujarati love shayari

અમે ઝીંદગી સવારી ને બેઠા..
તમે આવશો એવુ વિચારી ને બેઠા.
ફક્ત તમારા એક દિલ ને જીતવા,
અમે આખો સંસાર હારી ને બેઠા

Love quotes in gujarati

આ પ્રેમની રમતની ધમાલ છે,
હાર હોય કે જીત સરખી ધમાલ છે,
નિરાળા એના નિરાળી એની ચાલ છે,
હારેલા તો ઠીક, તેમાં જીતેલા પણ
બેહાલ છે.

Shayari gujarati

Aa jindgi aam juo to amari 6,
Pn ema thodi maherbani tamari 6,
Bhale ne ugi tamara hath ma e
rekhao,
Pn ema lakheli kismat amari 6.
Good morning quotes in gujarati

 

Gujarati shayari love

આપકી મુસ્કાન કભી હોઠો સે ના છૂટે,
દુનિયામે કોઈ આપશે ના રૂઠે ,
મહેરબાન હો ખુદા ઇતના આપ પર,
કે આસમાન કે તારે
ભી આપકી મરજી સે તૂટે.

Gujarati love quotes

આપી સકે તો તારો પ્રેમ માગું છુ….
જીવન જીવવા તારો સાથ માગું છુ…
જો રહી જાય અરમાન બાકી તો…
કબર માં પણ તારો સાથ માગું
છુ…

Gujarati shayari download

Abhiman vagr ni vani,
Hetu vagr no prem,
Apexa vagr ni kalji,
Swarth vagr ni prathna,
ej sacha sambandho ni nisani 6.

Gujarati quotes on life

આખું જીવન એક પ્રયોગ છે. વધુ પ્રયોગો તમે વધુ સારા બનાવો છો

Motivational quotes in gujarati

અનાયાસે પ્રાપ્ત થયેલી લક્ષ્મી, પરિશ્રમ તથા પુરુષાર્થ વગરનું જીવન અને સાચી ભુખ વિનાનું ભોજન આ ત્રણેય ભલે થોડો આનંદ આપે પણ સરવાળે તે હાનિકર્તા છે.

Also Read :  

Gujarati shayari for friends

અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ
આપતા રેહજો…

Gujarati quotes in gujarati fonts

“સૌની જીંદગી મા કઈક ફર્ક હોય છે,
જુકેલી નજરો નો પણ કોઇ અર્થ હોય છે,
તફાવત હોય છે ફક્ત જોનારા ની નજર મા,
બાકી હસતા ચહેરા પાછળ પણ દર્દ હોય છે…”

Gujarati romantic shayari

આમ કોઈને પૂછીને નાં થાય પ્રેમ,
આમ કોઈને પૂછીને નાં થાય પ્રેમ
શું દરિયાના મોઝા રેતીને પૂછે છે કે તારે
ભીંજાવું છે કે કેમ?

Gujarati quotes for whatsapp

‘બીક’ તો ઘણી લાગે છે પણ..
તું સાંભળે તો ‘એક વાત’ જણાવું !
હું એકલવાયું પંખી છું..
તું ‘હા’ પાડે તો.. ‘માળો’ બનાવું !!

Romantic shayari in gujarati

ઓધવજી એ પૂછ્યું રાધા ને, “કૃષ્ણ
વિના તું કેમ છે?”
થોડું મલકાઈ ને રાધાજી ફક્ત એટલું જ
બોલ્યા, “મારી સાથે કૃષ્ણ
નથી એનો તમને વહેમ છે!”

Inspirational quotes in gujarati

આગળ વધવાની જેને તમન્ના છે તેને આ દુનિયામાં કોઇજ રોકી શકતું નથી….. પહાડોના કારણે નદીઓનાં પ્રવાહ કયારેય રોકાતો નથી.

Good morning shayari in gujarati

અન્ય દ્વારા થતી આપણી ટીકાથી આપણે આપણી આંતરિક શક્તિને જાણી તેનો વિકાસ કરી શકીએ છીએ

શુભ પ્રભાત

Gujarati quotes on love

આમ કોઈને પૂછીને નાં થાય પ્રેમ,
આમ કોઈને પૂછીને નાં થાય પ્રેમ
શું દરિયાના મોઝા રેતીને પૂછે છે કે તારે
ભીંજાવું છે કે કેમ?

Gujarati love shayari for girlfriend

ઇતના ખુબસુરત ચેહરા હે તુમ્હારા
હર દિલ દીવાના હે તુમ્હારા
લોગ કહતે હે હે ચાંદ ક ટુકડા હો તુમ
લેકિન હમ કહતે હે ચાંદ ટુકડા હે
તુમ્હારા

Shradhanjali quotes in gujarati

કંઈક કે જે બદલાયેલ છે
એક માણસ આખા શહેરને રણમાં જતો રહ્યો

Love shayari in gujarati

ઈસ્ક કો રોગ માર દેતે હે હુસ્ન કો સોગ
માર દેતે હે ..
આદમી ખુદ બા ખુદ નહિ મારતા …
દુસરે લોગ માર દેતે હે.

Gujarati motivational quotes

આપણે સફળતા મેળવવા ગણો પરિશ્રમ કરતા હોઈ એ છીએ.પણ આપણે એવો પરિશ્રમ કરીએ કે સફળતા આપણને મેળવવા આપણી પાછળ પાછળ આવે.

એક આશ લઇ એકાંત માં કંઈક થાય છે
મળે ના મળે એક જલક નો ભાસ થાય
છે.

Life quotes in gujarati

બચાવીને રહો નહિ જાતને જગના અનુભવથી,
પ્રહારો યે જરૂરી છે જીવનના શિલ્પ ઘડતરમાં.

Sad shayari in gujarati

અંતર ની વાત બહુ તકલીફ આપે છે,
સરી ગયેલી સાંજ બહુ તકલીફ આપે છે,
રહી તો સકાય છે કોઈ ના વગર,
પણ રહી ગયેલી કોઈ ની યાદ,
બહુ જ તકલીફ આપે છે.

Dikri vidai quotes in gujarati

પછી રાત્રે
કામ પરથી પાછા ફરીને
જ્યારે જમવાના મેજ પર
બેસશે પપ્પા
અને તને બોલાવવા
અવાજ લગાવશે મારા નામથી
ત્યારે તુ ત્યાજ પાસે
ઉભેલી પામીશ મને
સાચે જ માઁ, વિદાય લઈને પણ
વિદાય ક્યા થાય છે દિકરી
માં ના આંગણેથી ?
રહી જાય છે ત્યાં જ
એ યાદોની સાથે
જે કદી વાસી થતી નથી..

Gujarati comedy shayari

અંગ્રેજી બાબુ-અમારે ત્યાં તો લગ્ન ઈ-મેલ થી થાય છે …

ગુજરાતી- સાચે અમારે ત્યાં તો ફીમેલથી થાય છે.

Love quotes gujarati

એક તું હી તો હે જો દિલ કે કરીબ હૈ,
એક તેરી દોસ્તી હે મેરા નસીબ હૈ ,
હારે હૈ હંમ અબ તક ઝીંદગી મેં ,
એક તેરા હોના હી મેરી ઝીંદગી કી જીત

Gujarati friendship shayari

એ ચાંદ મેરે દોસ્ત કો એક તોફા દેના,.
તારો કી મેહફીલ સંગ રોશની કરના,,
છુપા લેના અંધેરે કો,,
હર રાત કે બાદ એક ખુબસુરત
સવેરા દેના…

Friendship quotes in gujarati

એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ..

Gujarati shayari in gujarati font

ના ચહેરો લુછવાની જરુર છે.
ના આયનો લુછવાની જરુર છે.
પોતાનુ જ પ્રતિબીંબ જોવુ હોય તો,
બીજા ના આંસુ લુછવાની જરુર છે.

Inspirational gujarati quotes

આયા હે સો જાયેગા રાજા રંક ફકીર
કોઈ જાય બાંધ જંજીર કોઈ સિંહાસન ચઢ..

Shayari gujarati comedy

જ્યારે શેપૂની બોટલ ખાલી થઈ જાય તો તેમા પાણી નાખીને એકવાર શેંપૂ કરી લો

Good morning gujarati quotes

અનુભવ એ એક એવો કાંસકો છે જે કુદરત આપણે ત્યારે જ આપે છે જયારે આપણે તાલીયા થઇ ગયા હોઈએ છે

સુપ્રભાત

Gujarati love shayari in gujarati language

એક શાયર કહે છે કે મેં પ્રેમ
કર્યો નથી ,
મારા દિલ ના એક એક અહેસાસ
ની કસમ જો એ સાચા નીકળે તો હું
પ્રેમ કરવા નું છોડી નાખ

Best quotes in gujarati

કરમાતા ફુલ ને જોઈ દુઃખ થાય છે..
આંખો મા કઈક ખચકાટ થાય છે..
હોય છે બધુ જ જીંદગી મા..
પણ ક્યારેક જીંદગી મા કોઈક ની ખુબજ કમી મહેશુશ થાય છે

Gujarati shayari love romantic

એમ તો હું પણ તારો બેકરાર છું ….
આંખો માં તારી હું ઇન્તજાર છું….
તારી નજરો નો જામ છલકાય …
તો પીવાને પ્રથમ હું ઉમેદવાર છું..

Gujarati funny quotes

ટૂથપેસ્ટ ત્યા સુધી કરો જ્યા સુધી કે તેમાંથી બધુ પેસ્ટ બહાર ન નીકળી જાય.. ન નીકળે તો કાપી લો

Funny shayari in gujarati

અમારા સામાયિકનું વેચાણ વધે અને લોકોને
ફાયદો થાય એવી કોઈ ભેટ યોજના વિચારીએ
છીએ.’
‘એમ કરો સાથે ક્રોસીન આપો !’

Swami vivekananda quotes in gujarati

મારા અનંત દોષો હોવા છતાં હું મારી જાતને પ્રેમ કરું છું, તો થોડી ભૂલોની ઝાંખીથી હું કઈ રીતે દ્વેષ કરી શકું છું.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *